Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›Silver Screen › સોનુ નિગમનો સંગીત પ્રેમ: સર્જરી દરમિયાન રફીનું ગીત ‘સુહાની રાત ઢલ ચુકી’ ગાતા ફેન્સ ધેલા થયા

સોનુ નિગમનો સંગીત પ્રેમ: સર્જરી દરમિયાન રફીનું ગીત ‘સુહાની રાત ઢલ ચુકી’ ગાતા ફેન્સ ધેલા થયા

By Rajshree V August 9, 2026 Silver Screen
Share:

સોનુ નિગમે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેને જોઈને ફેન્સને ચિંતા તો થઈ, પણ તેમના અવાજે ફરી એકવાર ફેન્સના દિલ જીતી લીધા. વીડિયોમાં તેઓ હોસ્પિટલમાં સર્જરી કરાવતા જોવા મળી રહ્યા છે અને સાથે જ 77 વર્ષ જૂનું મોહમ્મદ રફીનું ગીત પણ ગાઈ રહ્યા છે.

સર્જરી કરાવતી વખતે સોનુ નિગમે ગીત ગાયું

ઈન્સ્ટાગ્રામ પર સોનુ નિગમે વીડિયો શેર કર્યો, જેમાં તેઓ હોસ્પિટલના સર્જરી ટેબલ પર સૂતેલા છે અને ડોક્ટર્સ તેમની સારવાર કરી રહ્યા છે. આ દરમિયાન સિંગર 77 વર્ષ જૂનું ગીત ‘સુહાની રાત ઢલ ચૂકી’ ગાતા જોવા મળ્યા છે. આ ગીત 1949માં આવેલી ફિલ્મ ‘દુલારી’નું છે, જેમાં મધુબાલા મુખ્ય ભૂમિકામાં હતા અને મોહમ્મદ રફીએ આ ગીતને પોતાનો અવાજ આપ્યો હતો

સોનુ નિગમના નવા ગીતની ચર્ચા

સોનુ નિગમનું તાજેતરમાં જ આવેલું નવું ગીત ચર્ચામાં છે. આ હિન્દી-હરિયાણવી ગીત ‘ચુન્ની’ છે, જેને યુટ્યુબ પર ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે

Ad