Welcome to Bhavya Gujarat
IndiaINDIA USAUSA CanadaCANADA UKUK
Ad
Ad
Home ›Religion › શ્રાવણ મહિનો : શિવ આરાધના માટેના પવિત્ર મહિનો પ્રારંભ, જાણી લો… તમામ મોટા તહેવારોની તારીખો

શ્રાવણ મહિનો : શિવ આરાધના માટેના પવિત્ર મહિનો પ્રારંભ, જાણી લો… તમામ મોટા તહેવારોની તારીખો

By Rajshree V August 13, 2026 Religion
Share:

Shravan 2026: હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાતા અને શ્રદ્ધાળુઓ માટે અનેક ઉપવાસ અને ઉત્સવો લઈને આવતા શ્રાવણ માસની શરૂઆત આ વર્ષે આજે 13 ઓગસ્ટ 2026, ગુરુવારથી થઈ રહી છે.

ભોલેનાથની આરાધનાના આ મહિનામાં શ્રદ્ધાળુઓ શ્રાવણ માસમાં આવતા મુખ્ય તહેવારોનું લીસ્ટ

  • 13 ઓગસ્ટ (ગુરુવાર): શ્રાવણ માસનો પ્રારંભ
  • 23 ઓગસ્ટ (રવિવાર): પુત્રદા એકાદશી
  • 24 ઓગસ્ટ (સોમવાર): પવિત્રા બારસ
  • 25 ઓગસ્ટ (મંગળવાર): ભૌમ પ્રદોષ
  • 28 ઓગસ્ટ (શુક્રવાર): રક્ષા બંધન (નોંધ: આ દિવસે વિષ્ટિ બાધ્ય નથી અને ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાશે નહીં)
  • 31/08, સોમવાર ફૂલકાજળી ત્રીજ (8:52 સુધી), બોળ ચોથ, સંકટ ચતુર્થી (8:53થી ચાલુ) ચંદ્રોદય રાતે 08:51 અમદાવાદ
  • 1 સપ્ટેમ્બર (મંગળવાર): નાગ પાંચમ
  • 2 સપ્ટેમ્બર (બુધવાર): રાંધણ છઠ
  • 3 સપ્ટેમ્બર (ગુરુવાર): શીતળા સાતમ
  • 4 સપ્ટેમ્બર (શુક્રવાર): શ્રી કૃષ્ણ જન્માષ્ટમી
  • 5 સપ્ટેમ્બર (રવિવાર): પારણા અને નંદ મહોત્સવ
  • 7 સપ્ટેમ્બર (સોમવાર): અજા એકાદશી
  • 8 સપ્ટેમ્બર (મંગળવાર): ભૌમ પ્રદોષ (બપોરે 14:45 થી)
  • 11 સપ્ટેમ્બર (શુક્રવાર): શ્રાવણ માસ અમાસ

આખો મહિનો શિવભક્તો માટે હર્ષોલ્લાસ અને અનેક ધાર્મિક અનુષ્ઠાનોથી ભરપૂર રહેશે.

શિવાલયોમાં જઈને પૂજા-અર્ચના કરશે અને વિવિધ તહેવારોની ઉજવણી કરશે.

Ad